કલ્યાણનંદ(મુનિ) [ ] જૈન સાધુ. ૭ કડીની ‘પ્રતિબોધ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]