કલ્યાણધીર [ઈ.૧૬મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિકસૂરિ(જ.ઈ.૧૪૯૩-અવ. ઈ.૧૫૫૬)ના શિષ્ય. ૬૯ સડીની ‘મુનિગુણ-સઝાય’ (લે. સં. ૨૦મી સદી અનુ.)ના કર્તા.