કલ્યાણસુત [ ] : ૧૨ કડવાંની ‘રાસલીલા’ તથા રાધાજીનાં રૂસણાંનાં કેટલાંક પદના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [નિ.વો.]