કીકુ : ‘સોઢી અને દેવડાનું ગીત’ (લે.ઈ.૧૫૬૫) નામના ઐતિહાસિક કાવ્યના કર્તા તે કીકુ-૧ હોવાનું નિશ્ચિત કહી શકાય તેમ નથી. સંદર્ભ : ગૂહાયાદી. [ચ.શે.]