ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગંગાદાસ


ગંગાદાસ : આ નામે ‘સુદામાખ્યાન’ (લે.ઈ.૧૬૬૦ આસપાસ) અને પદો એ જૈનેતર કૃતિઓ મળે છે. તે ગંગાદાસ-૧ છે કે જુદા તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ફાહનામાવલિ:૨.[ર.સો.]