Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગલાલસાગર
Language
Watch
View source
ગલાલસાગર
[ઈ.૧૭૦૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ૯ કડીના ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૭૦૪)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી.
[શ્ર.ત્રિ.]
←
ગલાલ_શાહ
ગવરીદાસ
→