ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણસમુદ્ર સૂરિ શિષ્ય


ગુણસમુદ્ર(સૂરિ)શિષ્ય [ઈ.૧૫મી સદી મધ્યભાગ] : નગિલગચ્છના જૈન સાધુ. ગુણસમુદ્રસૂરિ(ઈ.૧૫મી સદી મધ્યભાગમાં હયાત)ના શિષ્ય. ભૂલથી ઉદયને નામે નોંધાયેલી ૩૫૬ કડીની ‘શકુનચોપાઈ’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧ - ‘૨૮ ગુણરત્નસૂરિ’;  ૨. આલિસ્ટઑઇ: ૨; ૩. જૈગૂકવિઓ:૩(૧). [કી.જો.]