ચારિત્રકુશલ [ઈ. ૧૬૭૫માં હયાત] : જૈન સાધુ. કરણકુશલજીના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૭૫; અંશત: મુ.)ના કર્તા. કૃતિ : જૈગૂસારત્નોં : ૧(+સં.).[શ્ર.ત્રિ.]