ચારિત્રમેરુ [ ]: જૈન સાધુ. ૭ કડીના ‘(રાવણિ) પાર્શ્વનાથ-સ્તોત્ર’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]