જસસૌભાગ્યશિષ્ય [ ]: જૈન. ૫ કડીના ‘શંખેશ્વર પાર્શ્વનાથનો છંદ’ (મુ.) એ કૃતિના કર્તા. કૃતિ : પ્રાછંદસંગ્રહ. [કી.જો.]