જિનતિલક-૨ [ ]: રત્નાકરગચ્છના જૈન સાધુ. ‘ચૈત્ય-પરિપાટી’ના કર્તા. સંદર્ભ : ઐરાસંગ્રહ(પ્રસ્તા.) : ૩.[કી.જો.]