ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તિલકસાગર


તિલકસાગર : આ નામે ૧૦ કડીની ‘ગણધર-સઝાય’ તથા ૭ કડીની ‘નેમિજિન-સ્તવન’ એ કૃતિઓ નોંધાયેલી છે તે તિલકસાગર-૧ છે કે અન્ય તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : લીંહસૂચી.[ર.ર.દ.]