ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તેજહરખ


તેજહરખ : આ નામે ૭ કડીની ‘ઢંઢણ-મુનિ-સઝાય’ (લે. સં. ૨૦મી સદી અનુ.) મળે છે તેના કર્તા કયા તેજહરખ છે તે નિશ્ચિત થઈ શકતું નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.સો.]