પુણ્યવિજય-૨ [ ] : તપગચ્છના જૈન સાધુ. નેમિવજયના શિષ્ય. ૯ કડીની ‘વિજયપ્રભસૂરિ-સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાલા : ૧.[શ્ર.ત્રિ.]