Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યવિજયશિષ્ય
Language
Watch
View source
પુણ્યવિજયશિષ્ય
[ઈ.૧૭૫૩માં હયાત] : જૈન. ‘શાશ્વતાશાશ્વત જિનપ્રસાદ-સ્તવન’ (ર.ઈ.૧૭૫૩)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.
[કી.જો.]
←
પુણ્યવિજય-૨
પુણ્યવિમલ
→