પૂર્ણાનંદ [ઈ.૧૮૨૮માં હયાત] : ચંદ્રગચ્છના જૈન સાધુ. ક્ષમારત્નની પરંપરામાં તારારત્નના શિષ્ય. ‘મેઘકુમાર-રાસ’ (ર.ઈ.૧૮૨૮)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]