ભક્તિસાગર(વાચક) [ ] : જૈન સાધુ. ૬ કડીના ‘અરિહંત-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૨; ૨. જૈપ્રપુસ્તક : ૧. [ર.ર.દ.]