ભાનુમેરુ(ગણિ)શિષ્ય [ઈ.૧૭૦૯ સુધીમાં] : જૈન સાધુ. ૪૮ કડીના ‘શાશ્વતાશાશ્વતજિનબિંબ-સ્તવન, (લે.ઈ.૧૭૦૯)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]