ભુવનપ્રભ(સૂરિ) [ ] જૈન સાધુ. ‘પર્યન્તારાધના-બાલાવબોધ’ (લે.સં. ૧૫મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[ગી.મુ.]