મહેશ્વર(સૂરિ)-૨ [ ] : જૈન સાધુ. ૩૫ કડીની ‘સંજમમંજરી’ એ કૃતિના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૫૧-‘એક અલભ્ય મહાકાવ્ય કે ખોજકી આવશ્યકતા’, અગરચંદ નાહટા.[શ્ર.ત્રિ.]