Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહેશ્વર-૧
Language
Watch
View source
મહેશ્વર-૧
[ ] : ૪૦ કડીની ‘કામણિયા’ નામક કૃતિના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગબીજે.
[કી.જો.]
←
મહેશ_મુનિ
મહેશ્વર_સૂરિ-૨
→