મુનિસુંદર(સૂરિ)-૩ [ઈ.૧૩૮૯(?)માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ‘શાંત-રાસ’ (ર.ઈ.૧૩૮૯(?)ના કર્તા. તેઓ મુનિસુંદર-૨ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]