ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુરારિસોહન


મુરારિસોહન : જુઓ મલુકચંદ-૨. મુલાદાસ [                ] : તત્ત્વજ્ઞાનવિષયક ‘સાત ભૂમિકાની પતાકા’ નામક કૃતિના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]