મોતી-૧ [ ] : હરિજન લોકકવિ. જ્ઞાનનાં પદ (૨ પદ મુ.)ના કર્તા. કૃતિ: હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, સં. દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦ (+સં.). [ર.સો.]