ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રંકુ


રંકુ [ ] : કૃષ્ણજન્મવિષયક ૫ કડીના ૧ પદ(મુ.)ના કર્તા. કૃતિ : પ્રાકાવિનોદ : ૧ [શ્ર.ત્રિ.]