રાજધર્મ [ ] : જૈન સાધુ. રાજસાગરના શિષ્ય. સ્વહસ્તાક્ષરમાં લખેલા ‘દામન્નકકુલપુત્ર-રાસ’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા.