રાજમલ [ઈ.૧૭૧૦ સુધીમાં] : જૈન સાધુ. ‘સમયસાર પ્રકરણ વચનિકા’ (લે.ઈ.૧૭૧૦)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.ર.દ.]