રાજેન્દ્રવિજ્ય [ઈ.૧૮૧૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ભગવાનશિષ્ય. ‘૨૧ પ્રકારી પૂજા’ (ર.ઈ.૧૮૧૦/સં.૧૮૬૬, કારતક સુદ ૧૩)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]