રાવજી [ઈ.૧૬૪૮માં હયાત] : જૂનાગઢના વડનગરા નાગર ગૃહસ્થ. ‘વિનતિ’ (ર.ઈ.૧૬૪૮)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગૂહાયાદી.[નિ.વો.]