ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લધા


લધા [ ] : ખોજા કવિ. અવટંકે શાહ. ૧૧ કડીના ‘ગીનાન’(મુ.)ના કર્તા. કૃતિ : સૈઇશાગીસંગ્રહ : ૪. [કી.જો.]