લાવણ્યભદ્ર(ગણિ)શિષ્ય [ ] : જૈન સાધુ. ‘સિત્તરીપ્રકરણ’ પરના બાલાવબોધ (સં. ૧૭મી સદી)ના કર્તા. સંદર્ભ : કૅટલૉગગુરા.[કી.જો.]