ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વસ્તુપાલ ગણિ


વસ્તુપાલ(ગણિ) : આ નામે ૧૫ કડીની ‘આદીશ્વર-બિરદાવલી’ મળે છે. આ ક્યા વસ્તુપાલ છે તે નિશ્ચિત થઈ શકતું નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]