ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયકુશલ-૩
વિનયકુશલ-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગની પરંપરામાં વિબુધકુશલના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૮૯-૧૭૩૨ની મધ્યમાં)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂસારત્નો : ૧; ૨. જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]