વિનયસાગર-૨ [ઈ.૧૬૪૬(?)માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ‘અનેકાર્થનામમાલા’ (ર. ઈ.૧૬૪૬?)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]