વિનયસોમ : આ નામે ૫ કડીનું ‘પોષીના પાર્શ્વનાથ-સ્તવન’ મળે છે એ વિનયસોમ-૧નું છે કે અન્યનું તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [ર.ર.દ.]