ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનાયક


વિનાયક [          ] : ‘રાધાના દાણનો ગરબો’ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૨.[શ્ર.ત્રિ.]