વીરચંદ-૧ [ઈ.૧૭૨૨માં હયાત] : જૈન. ‘પંદરમીકલાવિદ્યા-રાસ’ (ર.ઈ.૧૭૨૨/સં. ૧૭૭૮, શ્રાવણ વદ ૫)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]