વીરસાગર-૧[ ] : જૈન સાધુ. નયસાગરના શિષ્ય. ૩ ઢાળ અને ૩૧ કડીની ‘અઢારનાતરાંની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩.