શાંતિદાસ-૧ [ઈ.૧૫૬૯ સુધીમાં] : ‘લઘુબાહુબલિ-વેલિ’ (લે.ઈ.૧૫૬૯)ના કર્તા. સંદર્ભ : પ્રાકારૂપરંપરા. [શ્ર.ત્રિ.]