ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાંતિદાસ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શાંતિદાસ-૨ [ઈ.૧૬૭૬માં હયાત] : જૈન શ્રાવક. ૬૪/૬૬ કડીના ‘શ્રીગૌતમસ્વામી-રાસ’ (ર.ઈ.૧૬૭૬/સં. ૧૭૩૨, આસો સુદ ૧૦; મુ.)ના કર્તા. કૃતિ : ગૌતમસ્વામીરાસ, પ્ર. મીઠાભાઈ ક. શેઠ. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૨; ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી. [શ્ર.ત્રિ.]