પલપલ જાગે અંતર મારાં, અણદીઠ અબોલના ભણકારા. જાગે જ્યોતિ અનંત; રેલે રોશની દિગંત,
મારે અંતરને આવાસ; ફોરે સ્નેહ ને સુવાસ, નિત વહેશે અખંડ અમીધારા…અણદીઠ… ગયો ઘોર અંધકાર; છાયો તેજનો અંબાર,