તરતાં બરાબર આવડી ગયા પછી પાણીમાં જેમ શરીર છુટ્ટુંં મૂકી દઈએ ને એમ મેં તન-મન છુટ્ટાં મૂકી દીધાં – વળાંક લઈને વહેતા આ ચળકતા સમયમાં..