છોકરાં રે! ઓ…રે! સૂતાં છો કે જાગતાં? જાગતાં! બેઠાં છો કે ચાલતાં? ચાલતાં! ચાલતાં કે દોડતાં? દોડતાં! દોડતાં કે કૂદતાં? કૂદતાં! કૂદતાં કે નાચતાં? નાચતાં! ખૂબ ખૂબ નાચજો અમનેયે નચાવજો.