શ્વાસમાં ફૂલો લપેટી ના શક્યો, હું સુગંધોને સમેટી ના શક્યો, હાથ ફેલાવી ઊભાં’તાં વૃક્ષ સૌ, હું હતો ઠૂંઠો કે ભેટી ના શક્યો. દોસ્ત ૧૭૮