બે હજાર ચોવીસ સમક્ષ/કૃતિ-પરિચય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 13: Line 13:
‘એક બાબતે મને ઊંડી પ્રસન્નતા થઈ છે. લગભગ દરેક સમીક્ષકમિત્રે નિખાલસ, સ્પષ્ટ અભિપ્રાય નોંધ્યા છે. ઘણાં સૂઝ-શ્રમપૂર્વક કેટલાંકે પોતાની વિષ્લેષક દૃષ્ટિ પણ પરોવી છે. લેખક/વ્યક્તિ નહીં પણ કૃતિ/પુસ્તક પર એમનું ધ્યાન કેન્દ્રિત રહ્યું છે. એટલે ૨૦૨૪ના ગુજરાતી સાહિત્ય-વિચાર-જગતનો મહદંશે નરવો કહી શકાય એવો આલેખ ઊપસ્યો છે.’

સંપાદકશ્રી રમણ સોનીની આ પ્રસન્નતામાં ગુજરાતી સાહિત્ય પરિષદની પ્રસન્નતા પણ આ પ્રકાશન-કાર્યમાં ઉમેરાઈ છે.
સંપાદકશ્રી રમણ સોનીની આ પ્રસન્નતામાં ગુજરાતી સાહિત્ય પરિષદની પ્રસન્નતા પણ આ પ્રકાશન-કાર્યમાં ઉમેરાઈ છે.
સંપાદકશ્રી રમણભાઈ અને પુસ્તકનિર્માણમાં સહયોગી સૌ મિત્રો માટે પણ આ અવસરે ખૂબ આદર, આભાર અને આનંદની લાગણી વ્યક્ત કરું છું. આ પુસ્તકની e-Edition એકત્ર ફાઉણ્ડેશન દ્વારા પ્રગટ થવાની છે એ માટે પરિષદ વતી મિત્ર અતુલ રાવલનો પણ આભાર માનું છું.
સંપાદકશ્રી રમણભાઈ અને પુસ્તકનિર્માણમાં સહયોગી સૌ મિત્રો માટે પણ આ અવસરે ખૂબ આદર, આભાર અને આનંદની લાગણી વ્યક્ત કરું છું. આ પુસ્તકની e-Edition એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રગટ થવાની છે એ માટે પરિષદ વતી મિત્ર અતુલ રાવલનો પણ આભાર માનું છું.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{rh|—ભિખેશ ભટ્ટ }}
{{rh|'''—ભિખેશ ભટ્ટ'''}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2