26,604
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઠેસ... |પ્રફુલ્લા વોરા}} <poem> અમથો બાંધ્યો હીંચકો ને અમથી હૈયે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
અમથો બાંધ્યો હીંચકો ને અમથી હૈયે ફાળ, | અમથો બાંધ્યો હીંચકો ને અમથી હૈયે ફાળ, | ||
:: કે સૈયર શું કરું? | |||
અમથો વાયો વાયરો ને અમથી ઝૂલી ડાળ, | અમથો વાયો વાયરો ને અમથી ઝૂલી ડાળ, | ||
:: કે સૈયર શું કરું? | |||
સૈયર મૂકી હથેળીયું પર અમથી મેંદી-ભાત, | સૈયર મૂકી હથેળીયું પર અમથી મેંદી-ભાત, | ||
ત્યાં તો સૈયર ટેરવે ટહુકી છાની છપની વાત; | ત્યાં તો સૈયર ટેરવે ટહુકી છાની છપની વાત; | ||
અમથી વાગી ઠેસ જરા ને રૂમઝૂમ ઘૂઘરમાળ | અમથી વાગી ઠેસ જરા ને રૂમઝૂમ ઘૂઘરમાળ | ||
:: કે સૈયર શું કરું? | |||
સૈયર અમથો આંખે આંજ્યો ઉજાગરો અધરાતે, | સૈયર અમથો આંખે આંજ્યો ઉજાગરો અધરાતે, | ||
ત્યાં તો સૈયર અઢળક ઊગ્યાં સમણાંઓ પરભાતે; | ત્યાં તો સૈયર અઢળક ઊગ્યાં સમણાંઓ પરભાતે; | ||
અમથું ઝીલ્યું અજવાળું ત્યાં તૂટી પાંપણપાળ, | અમથું ઝીલ્યું અજવાળું ત્યાં તૂટી પાંપણપાળ, | ||
:: કે સૈયર શું કરું? | |||
{{Right|(ગુજરાતી કવિતાચયન : ૧૯૯૪, સં. ૧૯૯૬, પૃ. ૬૨)}} | {{Right|(ગુજરાતી કવિતાચયન : ૧૯૯૪, સં. ૧૯૯૬, પૃ. ૬૨)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણીક સોમેશ્વર/માટી | માટી]] | આંગણામાં સુકાઈ રહ્યું છે એક વૃક્ષ]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રફુલ્લા વોરા/થોડું અંગત અંગત | થોડું અંગત અંગત]] | ચાલ, હવે પડછાયા છોડી જીવીએ થોડું અંગત અંગત, ]] | |||
}} |
edits