Line 4: |
Line 4: |
| <poem> | | <poem> |
| અમથો બાંધ્યો હીંચકો ને અમથી હૈયે ફાળ, | | અમથો બાંધ્યો હીંચકો ને અમથી હૈયે ફાળ, |
− | કે સૈયર શું કરું?
| + | :: કે સૈયર શું કરું? |
| અમથો વાયો વાયરો ને અમથી ઝૂલી ડાળ, | | અમથો વાયો વાયરો ને અમથી ઝૂલી ડાળ, |
− | કે સૈયર શું કરું?
| + | :: કે સૈયર શું કરું? |
| + | |
| સૈયર મૂકી હથેળીયું પર અમથી મેંદી-ભાત, | | સૈયર મૂકી હથેળીયું પર અમથી મેંદી-ભાત, |
| ત્યાં તો સૈયર ટેરવે ટહુકી છાની છપની વાત; | | ત્યાં તો સૈયર ટેરવે ટહુકી છાની છપની વાત; |
| અમથી વાગી ઠેસ જરા ને રૂમઝૂમ ઘૂઘરમાળ | | અમથી વાગી ઠેસ જરા ને રૂમઝૂમ ઘૂઘરમાળ |
− | કે સૈયર શું કરું?
| + | :: કે સૈયર શું કરું? |
| + | |
| સૈયર અમથો આંખે આંજ્યો ઉજાગરો અધરાતે, | | સૈયર અમથો આંખે આંજ્યો ઉજાગરો અધરાતે, |
| ત્યાં તો સૈયર અઢળક ઊગ્યાં સમણાંઓ પરભાતે; | | ત્યાં તો સૈયર અઢળક ઊગ્યાં સમણાંઓ પરભાતે; |
| અમથું ઝીલ્યું અજવાળું ત્યાં તૂટી પાંપણપાળ, | | અમથું ઝીલ્યું અજવાળું ત્યાં તૂટી પાંપણપાળ, |
− | કે સૈયર શું કરું?
| + | :: કે સૈયર શું કરું? |
| {{Right|(ગુજરાતી કવિતાચયન : ૧૯૯૪, સં. ૧૯૯૬, પૃ. ૬૨)}} | | {{Right|(ગુજરાતી કવિતાચયન : ૧૯૯૪, સં. ૧૯૯૬, પૃ. ૬૨)}} |
| </poem> | | </poem> |