31,813
edits
No edit summary |
No edit summary |
||
| Line 22: | Line 22: | ||
આમાંની દશેક વાર્તાઓ – આ પ્રસંગો છે. આમને વાર્તાઓ કહેવી યે યોગ્ય નતી. – લખાયે પાંચેક વર્ષો થયાં. સતીનાં ચિતા લગ્ન અને સર્વમેઘ યજ્ઞ કવિતારંગે રંગેલી ૨૦મી સદીના ગુજરાતની બનેલી કથાઓ છે. બે વાર્તાઓ, વ્રતવિહારિણી ને વીણાના તાર. બત્રીશ વર્ષ પૂર્વે ૧૮૯૮-૯૯માં મૂળ લખાયેલી છે. આ આટલાં વર્ષો આ વાર્તાઓને ગુજરાતની દૃષ્ટિથી છુપાવી એ કદાચ ગુજરાતને અન્યાય કર્યો કોઈક કહેશે. પણ સાહિત્યસેવા એ મ્હારી જૂની ટેવ છે. આંબેથી તોડીને તરત હું કેરી જનતાને આપતો નથી : પાકકાળે કેરી પાકે ત્યારે આપું છું. કવિએ પોતે જ જેને વાર્તાઓ નહિ પણ પ્રસંગો અને ‘તેજ-અણુઓ’ તથા ‘હીરાની કરચો’ કહી છે એ ‘પાંખડીઓ’ની ગદ્યરચનાઓ કવિની સર્જકતાના બીજા નવા ઉન્મેષ દેખાડે છે. આ પહેલા વાર્તાસંગ્રહમાં કુલ ૧૨ વાર્તાનો સમાવેશ થાય છે. | આમાંની દશેક વાર્તાઓ – આ પ્રસંગો છે. આમને વાર્તાઓ કહેવી યે યોગ્ય નતી. – લખાયે પાંચેક વર્ષો થયાં. સતીનાં ચિતા લગ્ન અને સર્વમેઘ યજ્ઞ કવિતારંગે રંગેલી ૨૦મી સદીના ગુજરાતની બનેલી કથાઓ છે. બે વાર્તાઓ, વ્રતવિહારિણી ને વીણાના તાર. બત્રીશ વર્ષ પૂર્વે ૧૮૯૮-૯૯માં મૂળ લખાયેલી છે. આ આટલાં વર્ષો આ વાર્તાઓને ગુજરાતની દૃષ્ટિથી છુપાવી એ કદાચ ગુજરાતને અન્યાય કર્યો કોઈક કહેશે. પણ સાહિત્યસેવા એ મ્હારી જૂની ટેવ છે. આંબેથી તોડીને તરત હું કેરી જનતાને આપતો નથી : પાકકાળે કેરી પાકે ત્યારે આપું છું. કવિએ પોતે જ જેને વાર્તાઓ નહિ પણ પ્રસંગો અને ‘તેજ-અણુઓ’ તથા ‘હીરાની કરચો’ કહી છે એ ‘પાંખડીઓ’ની ગદ્યરચનાઓ કવિની સર્જકતાના બીજા નવા ઉન્મેષ દેખાડે છે. આ પહેલા વાર્તાસંગ્રહમાં કુલ ૧૨ વાર્તાનો સમાવેશ થાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
[[File:GTVI Image 4 Nhananla Granthavali Cover.png|200px]]<br> | |||
'''બોરસળીનો પંખો :''' | '''બોરસળીનો પંખો :''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રકૃતિ, વૃક્ષો, માનવજીવન અને આપણું મન. આ બધાને સાથે જોડતું આપણું શિક્ષણ. પોતાના ધણી માટે તેની સવલતો માટે અને તેને વહાલ કરવાના એક વધુ બહાનાથી સ્ત્રી પ્રકૃતિ સાથે સંવાદ કરવા લાગે વિંઝણો બનાવવામાં સ્ત્રીને સૌથી વધારે ઉત્સાહ છે કારણ કે એ વિંઝણો જ્યારે પવન પોતાના પતિ ઉપર ફેંકશે ત્યારે તેની ટાઢક સ્ત્રીના હૈયામાં આમ પણ ત્યાગ ભાવનાનું બીજું સ્વરૂપ હોય છે, મારો સમય મારા પતિના સેવા કાર્યમાં વ્યતીત થાય એવી માનસિકતાથી જીવતી સ્ત્રીઓ ખરેખર ધન્ય એક પ્રકૃતિ જ્યારે બીજી પ્રકૃતિ સાથે વાત કરતી હોય એવા સંવાદોનું આબેહૂબ લખાણ આ કલમ દ્વારા વાર્તાકારે આપણને અભિભૂત કરી મૂક્યા છે. મનમાં ચાલતી ગડમથલો અને હરખ શોખના ઉતાર ચડાવને બહુ સરસ રીતે વાર્તામાં, સંવાદમાં લેખકે આલેખી છે. એક કલમમાં આખી પ્રકૃતિ જ્યારે ઊતરી આવે ત્યારે સર્જાતો સંયોગ આ વાર્તામાં છે. બોરસળીનાં પુષ્પો અને સંજીવની આ બંને આપણા જીવન સાથે જોડાય તો કેવો સંયોગ રચાય એ કલાત્મક વાત વાર્તાકારે ચીતરી છે. | પ્રકૃતિ, વૃક્ષો, માનવજીવન અને આપણું મન. આ બધાને સાથે જોડતું આપણું શિક્ષણ. પોતાના ધણી માટે તેની સવલતો માટે અને તેને વહાલ કરવાના એક વધુ બહાનાથી સ્ત્રી પ્રકૃતિ સાથે સંવાદ કરવા લાગે વિંઝણો બનાવવામાં સ્ત્રીને સૌથી વધારે ઉત્સાહ છે કારણ કે એ વિંઝણો જ્યારે પવન પોતાના પતિ ઉપર ફેંકશે ત્યારે તેની ટાઢક સ્ત્રીના હૈયામાં આમ પણ ત્યાગ ભાવનાનું બીજું સ્વરૂપ હોય છે, મારો સમય મારા પતિના સેવા કાર્યમાં વ્યતીત થાય એવી માનસિકતાથી જીવતી સ્ત્રીઓ ખરેખર ધન્ય એક પ્રકૃતિ જ્યારે બીજી પ્રકૃતિ સાથે વાત કરતી હોય એવા સંવાદોનું આબેહૂબ લખાણ આ કલમ દ્વારા વાર્તાકારે આપણને અભિભૂત કરી મૂક્યા છે. મનમાં ચાલતી ગડમથલો અને હરખ શોખના ઉતાર ચડાવને બહુ સરસ રીતે વાર્તામાં, સંવાદમાં લેખકે આલેખી છે. એક કલમમાં આખી પ્રકૃતિ જ્યારે ઊતરી આવે ત્યારે સર્જાતો સંયોગ આ વાર્તામાં છે. બોરસળીનાં પુષ્પો અને સંજીવની આ બંને આપણા જીવન સાથે જોડાય તો કેવો સંયોગ રચાય એ કલાત્મક વાત વાર્તાકારે ચીતરી છે. | ||