31,813
edits
No edit summary |
No edit summary |
||
| Line 22: | Line 22: | ||
આમાંની દશેક વાર્તાઓ – આ પ્રસંગો છે. આમને વાર્તાઓ કહેવી યે યોગ્ય નતી. – લખાયે પાંચેક વર્ષો થયાં. સતીનાં ચિતા લગ્ન અને સર્વમેઘ યજ્ઞ કવિતારંગે રંગેલી ૨૦મી સદીના ગુજરાતની બનેલી કથાઓ છે. બે વાર્તાઓ, વ્રતવિહારિણી ને વીણાના તાર. બત્રીશ વર્ષ પૂર્વે ૧૮૯૮-૯૯માં મૂળ લખાયેલી છે. આ આટલાં વર્ષો આ વાર્તાઓને ગુજરાતની દૃષ્ટિથી છુપાવી એ કદાચ ગુજરાતને અન્યાય કર્યો કોઈક કહેશે. પણ સાહિત્યસેવા એ મ્હારી જૂની ટેવ છે. આંબેથી તોડીને તરત હું કેરી જનતાને આપતો નથી : પાકકાળે કેરી પાકે ત્યારે આપું છું. કવિએ પોતે જ જેને વાર્તાઓ નહિ પણ પ્રસંગો અને ‘તેજ-અણુઓ’ તથા ‘હીરાની કરચો’ કહી છે એ ‘પાંખડીઓ’ની ગદ્યરચનાઓ કવિની સર્જકતાના બીજા નવા ઉન્મેષ દેખાડે છે. આ પહેલા વાર્તાસંગ્રહમાં કુલ ૧૨ વાર્તાનો સમાવેશ થાય છે. | આમાંની દશેક વાર્તાઓ – આ પ્રસંગો છે. આમને વાર્તાઓ કહેવી યે યોગ્ય નતી. – લખાયે પાંચેક વર્ષો થયાં. સતીનાં ચિતા લગ્ન અને સર્વમેઘ યજ્ઞ કવિતારંગે રંગેલી ૨૦મી સદીના ગુજરાતની બનેલી કથાઓ છે. બે વાર્તાઓ, વ્રતવિહારિણી ને વીણાના તાર. બત્રીશ વર્ષ પૂર્વે ૧૮૯૮-૯૯માં મૂળ લખાયેલી છે. આ આટલાં વર્ષો આ વાર્તાઓને ગુજરાતની દૃષ્ટિથી છુપાવી એ કદાચ ગુજરાતને અન્યાય કર્યો કોઈક કહેશે. પણ સાહિત્યસેવા એ મ્હારી જૂની ટેવ છે. આંબેથી તોડીને તરત હું કેરી જનતાને આપતો નથી : પાકકાળે કેરી પાકે ત્યારે આપું છું. કવિએ પોતે જ જેને વાર્તાઓ નહિ પણ પ્રસંગો અને ‘તેજ-અણુઓ’ તથા ‘હીરાની કરચો’ કહી છે એ ‘પાંખડીઓ’ની ગદ્યરચનાઓ કવિની સર્જકતાના બીજા નવા ઉન્મેષ દેખાડે છે. આ પહેલા વાર્તાસંગ્રહમાં કુલ ૧૨ વાર્તાનો સમાવેશ થાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
[[File:GTVI Image 4 Nhananla Granthavali Cover.png|200px]]<br> | [[File:GTVI Image 4 Nhananla Granthavali Cover.png|left|200px]]<br> | ||
'''બોરસળીનો પંખો :''' | '''બોરસળીનો પંખો :''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||