31,813
edits
No edit summary |
No edit summary |
||
| Line 54: | Line 54: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જીવનમાં પ્રેમ અને પ્રેમીના પડેલા અવકાશમાં પોતાની જાતને જોરથી સ્ત્રીની વિટંબણા કેવી હોય? એમાં પણ જ્યારે પોતાનું સંતાન અને એ સંતાનને જ્યારે આ જીવનમાંથી દવલું કરવાનું આવે ત્યારે માની વેદના શી હોય? આજીવન જ્યારે સમજણ આવે ત્યારે એક સ્ત્રીના મનમાં સૌથી વધારે સુખ હોય છે માતૃત્વનું. બીજા કોઈ સુખ મળે કે ના મળે સ્ત્રીને ક્યારેય કોઈ ફરિયાદ રહેતી નથી. પરંતુ માતૃત્વનું સુખ એકમાત્ર એવું સુખ છે જેને વધાવવા માટે પરમેશ્વરે ખુદ ધરાતલ ઉપર જન્મ લેવો પડે છે. સ્વર્ગથી પણ સોહામણુ સુખ એટલે માતૃત્વ. પરંતુ પોતાના સંતાનને જ્યારે ત્યજવાનું થાય અને એ પણ કેવું સંતાન? ઘનઘોર જંગલમાં, વૃક્ષો અને પાંદડાઓ સાથે તાલમેલ મેળવીને જીવતી પ્રકૃતિ અને વાતાવરણનું શબ્દ ચિત્ર લેખકે ઊભું કર્યું છે. પ્રિયતમા પોતાના પ્રેમી માટે અને આ પ્રિયતમા ને પ્રેમ કરતું ત્રીજુ વ્યક્તિ! માનવતાનો સૌથી શ્રેષ્ઠ ચડાણ હોય તો એ છે પ્રેમ. કોઈ શરત કે માંગણી વગર બીજા વ્યક્તિનું થઈ જવાની અવસ્થા એટલે પ્રેમ. મને શું મળશે એ નહીં પરંતુ હું શું આપી શકું અને આપવાનો ભાવ અને એ જ નિરંતરતા એટલે પ્રેમ. વાર્તાનો પ્રાણ તો એ વાતમાં છે જ્યારે વાર્તાકાર લખે છે, સતી પાછળ એ સતો થયો તો પરમેશ્વર એ મૂંઝાશે ને કે બે પ્રીતમની એક પ્રિયાને સ્વર્ગમાં એ શી રીતે વહેંચી આપવી? | જીવનમાં પ્રેમ અને પ્રેમીના પડેલા અવકાશમાં પોતાની જાતને જોરથી સ્ત્રીની વિટંબણા કેવી હોય? એમાં પણ જ્યારે પોતાનું સંતાન અને એ સંતાનને જ્યારે આ જીવનમાંથી દવલું કરવાનું આવે ત્યારે માની વેદના શી હોય? આજીવન જ્યારે સમજણ આવે ત્યારે એક સ્ત્રીના મનમાં સૌથી વધારે સુખ હોય છે માતૃત્વનું. બીજા કોઈ સુખ મળે કે ના મળે સ્ત્રીને ક્યારેય કોઈ ફરિયાદ રહેતી નથી. પરંતુ માતૃત્વનું સુખ એકમાત્ર એવું સુખ છે જેને વધાવવા માટે પરમેશ્વરે ખુદ ધરાતલ ઉપર જન્મ લેવો પડે છે. સ્વર્ગથી પણ સોહામણુ સુખ એટલે માતૃત્વ. પરંતુ પોતાના સંતાનને જ્યારે ત્યજવાનું થાય અને એ પણ કેવું સંતાન? ઘનઘોર જંગલમાં, વૃક્ષો અને પાંદડાઓ સાથે તાલમેલ મેળવીને જીવતી પ્રકૃતિ અને વાતાવરણનું શબ્દ ચિત્ર લેખકે ઊભું કર્યું છે. પ્રિયતમા પોતાના પ્રેમી માટે અને આ પ્રિયતમા ને પ્રેમ કરતું ત્રીજુ વ્યક્તિ! માનવતાનો સૌથી શ્રેષ્ઠ ચડાણ હોય તો એ છે પ્રેમ. કોઈ શરત કે માંગણી વગર બીજા વ્યક્તિનું થઈ જવાની અવસ્થા એટલે પ્રેમ. મને શું મળશે એ નહીં પરંતુ હું શું આપી શકું અને આપવાનો ભાવ અને એ જ નિરંતરતા એટલે પ્રેમ. વાર્તાનો પ્રાણ તો એ વાતમાં છે જ્યારે વાર્તાકાર લખે છે, સતી પાછળ એ સતો થયો તો પરમેશ્વર એ મૂંઝાશે ને કે બે પ્રીતમની એક પ્રિયાને સ્વર્ગમાં એ શી રીતે વહેંચી આપવી? | ||
અંજનશલાકા અથવા સતી કે સુંદરી? | {{Poem2Close}} | ||
'''અંજનશલાકા અથવા સતી કે સુંદરી?''' | |||
{{Poem2Open}} | |||
સૃષ્ટિમાં સૌથી વધારે સુંદર શું? સતી કે સુંદરી? રાજ કોના? નરનું ક્યાંય માન કેમ નહીં? ઘણા બધા સવાલોના જવાબ અને ન વિચારેલી વાતો તરફ કરેલી વાર્તાકારે નવી દૃષ્ટિની તાદૃશ્ય ઓળખ ખરેખર અજંપો પમાડી દે એવી છે. સતી અને સુંદરતા આ બંનેમાંથી જગત કોણે રૂપાળું બનાવ્યું તેની જુદી જુદી અને ઊંડી વાતોની સમજણ ઉકેલતા બે મિત્રો અને આખાય પરિસરનો વર્ણનશબ્દ ચિત્રિત હોય એવું અનુભવાય. જુદા જુદા ધર્મ અને ધર્મના અનુયાયીઓ કાળક્રમે બદલાતા બધા જ રિવાજો, એના રિવાજો ને લીધે આવતી જુદી જુદી પરિસ્થિતિઓ આ બધામાં આપણા સમાજને અને આપણા જીવનને પણ વધારે સુંદર બનાવે તેની વાટાઘાટો ચાલતી હોય સમાજ નિર્માણમાં સૌથી મોટો ફાળો સતીનો હોય કે સુંદરતાનો? નાની ઉંમરના પરંતુ ખૂબ જ મોટી અને તત્ત્વભરી વાતો કરનારા બંને મિત્રો કોઈ હાથ માટે કે જીતવા માટે આ દલીલો નથી કરી રહ્યા. સમાજ પોતાનો અરીસો પોતાની સાથે રાખે છે એ સમજણ સાથે બે મિત્રો વચ્ચે થતી વાતોને અંતે સાર એવો નીકળે છે કે, ‘જગતમાં સર્વોપરી પુણ્ય અને પ્રભુ.’ અને છતાંય બંને સ્વીકારે છે કે આ વિદ્યામંદિરમાં સંસારમાં કે સામ્રાજ્યમાં ક્યાંય એમનું ચાલવાનું નથી! કારણ કે આખી એ સૃષ્ટિ પ્રભુની નિર્મિત છે. | સૃષ્ટિમાં સૌથી વધારે સુંદર શું? સતી કે સુંદરી? રાજ કોના? નરનું ક્યાંય માન કેમ નહીં? ઘણા બધા સવાલોના જવાબ અને ન વિચારેલી વાતો તરફ કરેલી વાર્તાકારે નવી દૃષ્ટિની તાદૃશ્ય ઓળખ ખરેખર અજંપો પમાડી દે એવી છે. સતી અને સુંદરતા આ બંનેમાંથી જગત કોણે રૂપાળું બનાવ્યું તેની જુદી જુદી અને ઊંડી વાતોની સમજણ ઉકેલતા બે મિત્રો અને આખાય પરિસરનો વર્ણનશબ્દ ચિત્રિત હોય એવું અનુભવાય. જુદા જુદા ધર્મ અને ધર્મના અનુયાયીઓ કાળક્રમે બદલાતા બધા જ રિવાજો, એના રિવાજો ને લીધે આવતી જુદી જુદી પરિસ્થિતિઓ આ બધામાં આપણા સમાજને અને આપણા જીવનને પણ વધારે સુંદર બનાવે તેની વાટાઘાટો ચાલતી હોય સમાજ નિર્માણમાં સૌથી મોટો ફાળો સતીનો હોય કે સુંદરતાનો? નાની ઉંમરના પરંતુ ખૂબ જ મોટી અને તત્ત્વભરી વાતો કરનારા બંને મિત્રો કોઈ હાથ માટે કે જીતવા માટે આ દલીલો નથી કરી રહ્યા. સમાજ પોતાનો અરીસો પોતાની સાથે રાખે છે એ સમજણ સાથે બે મિત્રો વચ્ચે થતી વાતોને અંતે સાર એવો નીકળે છે કે, ‘જગતમાં સર્વોપરી પુણ્ય અને પ્રભુ.’ અને છતાંય બંને સ્વીકારે છે કે આ વિદ્યામંદિરમાં સંસારમાં કે સામ્રાજ્યમાં ક્યાંય એમનું ચાલવાનું નથી! કારણ કે આખી એ સૃષ્ટિ પ્રભુની નિર્મિત છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||